એક સાદે સબંધ સચવાઇ જાય છે,
એક તિરસ્કારે સબંધ તૂટી જાય છે,
નામશેષ સબંધો પણ ધબકતા રહે છે,
દોસ્ત! અને અંગત સબંધો નામના જ રહી જાય છે.

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111822783

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now