યાદો ને કેમ કોઈ તાળું નથી
એને શું કોઈ બારણું નથી
એને રોકવા શું કોઈ સાકળ નથી
ચાલ એને હ્રદય ના ઓરડા બંધ કરી દઈએ
એને આમ છૂટી રાખવી હવે સારી નથી
હેતલ. જોષી... "જીંદગી "

Gujarati Poem by Hetaljoshi : 111821985

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now