જીવનનું સૌથી સુંદર કથન,
એમનાં શબ્દોમાં અમારું વર્ણન...
-કર્ણિકા

-Karnika

Gujarati Shayri by Karnika : 111821888
Narendra Parmar 4 year ago

આ તો સરસ કહેવાય 👍👌 ફેવિકોલ કા જોડ હૈ કભી ટૂટેગા નહીં 😄🤣

Karnika 4 year ago

જી બિલકુલ, અમારી સુંદરતા થી એમને કયારેય ભાગવાનો મોકો જ નહીં મળે 😄😄

Narendra Parmar 4 year ago

વર્ણન તો તમારું એમને કરવું જ પડે તમે સુંદર જ એટલા છો કે તે છતાંય એ ના કરે વર્ણન તમારું તો એમને કલમ લઈને ભાગવું પડે ...😄🤣 શુભ સવાર 🙏👌👍

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now