તું ના મળે તો કાંઈ નહીં
મને યાદ તો રાખજે ...

તારું મારું સાથે જોડાયેલું નામ
તું યાદ તો રાખજે ...

બધું અંત સુધી રહે એ જરૂરી નથી ...

પણ હૃદય ના ખૂણે છેકસુધી રહીશકુ એવી જગ્યા તો રાખજે ...!

Gujarati Poem by મહેશ ઠાકર : 111821808

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now