જ્યારે હું બિલકુલ જ ચૂપ 🥱🤫થઈ જઉ..😒
ત્યારે મારી ચૂપકીદી, એના હ્દય ને પણ
હચમચાવી નાખતી તો હશે...💗
પછી એને મારી બક બક બક
યાદ આવતી તો હશે જ ..💞
પછી એનું હદય પણ❤️
એક નિ:સાસો નાખતું તો હશે...😪
એમ જ કંઈક મને
એના હ્દય માં, અદકેરું સ્થાન
અપાવતું તો હશે.....💝
અનુરાગ બાસુ*