ઉપરવાળા માલિક હોય, કે
નીચેવાળા,
ખાલી માંગવાથી એટલું નહીં મળે,
એની સાથે-સાથે, કામકાજમાં ભાગવાથીજ મળશે.
વિચારોના વેન્ટીલેસનમાં,
પથ્થર બની, જાગતી આંખે સપના જોવાથી
કંઈ નહીં મળે,
એના માટે, સેકન્ડે-સેકન્ડનો હિસાબ રાખી,
જાગવાથી મળશે.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111820976

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now