Gujarati Quote in Poem by Kamejaliya Dipak

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ-એક જંગ



દૂર નીલા અવકાશમાં એકમેકના રંગમાં
ઉડે બે પંખી પ્રેમથી એકબીજાની સંગમાં

ભર્યો છે પ્રેમ આ અપાર તેમના દિલમાં
ઊડી રહી છોળો પ્રેમની અગણિત એ વિહંગમાં

સુગંધથી સભર પુષ્પો ફેલાવે ખુશ્બુ જેમ
ફેલાવી દો પ્રેમરસને સમગ્ર ગગનમાં

નફરત તણા આ સંસારી આગની લપટો
ક્યાંક લાગે નહિ તેમના અંગે અંગમાં

પ્રેમ છે બીજું સ્વરૂપ પરમાત્માનું જ
પ્રેમ દેશો તો પામશો પ્રેમની આ જંગમાં

Gujarati Poem by Kamejaliya Dipak : 111820975
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now