થોડી વાર સાથે બેસવા દે..🤗
આંખો માં આંખો પરોવી,
લાગણી ના બંધ તોડવા દે...🥹
ખોળામાં માથું મૂકીને,
બાકી બધું જ વિસરી જવા દે...😔
એમ જ થોડીક પળો
તારા માં જ, મને ભળી જવા દે...❤️😍
અનુરાગ બાસુ*

Gujarati Blog by Anurag Basu : 111820794

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now