આ વરસાદી મોસમ જેવો જ છે પ્રેમ તારો,
કદી આવે છે ધીમીધારે,
ને ,કદી આવે છે એકધારો,
વરસાદી મોસમ જેવો જ છે પ્રેમ તારો....

-Mrs Farida Desar

Gujarati Shayri by Mrs Farida Desar : 111820656

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now