પ્રિય વાચક્શ્રી,
સ્ટોરીમિરર એ ગુજરાતી સાહિત્ય માટેની ભારતની એક અગ્રગણીય વેબસાઈટ છે, અહી હજારો લેખકો પોતાની સુંદર રચનાઓ પોસ્ટ કરે છે. આવી સુંદર રચનાઓનું સ્ટોરીમિરર દ્વારા નિયમિત પ્રમોશન કરી સર્જકને પ્રોત્સાહિત કરવામાં આવે છે.
આજે સ્ટોરીમિરર પર માણો ભાવના ભટ્ટ માર્મિક રચના : “ગજબ”
ગજબ તમને મજાક કરવાની ટેવ છે,
એ થકી ઘણાં લોકોનાં દિલ દુભાયા છે.
એવી ગજબ તમારી બુદ્ધિ પ્રતિભા છે,
કોઈ પણ કાર્યને સફળ કટિબદ્ધતા છે.
ભાવના ગજબ નજારો જોઈ હેરાન છે,
શું તમારી અજબ ગજબ ખૂબીઓ છે.
"આખી રચના વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો : http://sm-s.in/LNOtw9T
જો આપને રચના ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર અવશ્ય કરશો.
આપ પણ જો સુંદર વાર્તા કે કવિતા લખતા હોવ તો સ્ટોરીમિરર પર મૂકી શકો છો. અમે આપની સુંદર રચનાઓને હજારો વાચકો સુધી પહોચાડીશું.