Jay _fire_feelings_ 4 year ago

👌 નિખાલસ સ્વભાવે સમર્પણ કરવાથી જ પ્રીત મળે, jay,, બાકી હરીફાઈનો અર્થ તો માત્ર હાર યા જીત સુધી જ સીમિત છે..!!!

Rushil Dodiya 4 year ago

બેઠો છું કાગળને કિનારે લઈ ઊર્મીઓની ભરતી ભીની નીતરતી કલમ મારી ખડિયો ભરીને રેતી કલમ મારી ને કવન તમારું ઉજાગર કરું છું હૃદય વિશ્વ મારું - ઋષીલ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now