કોણે કહ્યું કે બળાત્કાર બીજા લોકો કરે છે.
દર ત્રીજા ઘર માં એક પતિ દ્વારા પત્ની નો બળાત્કાર થાય છે.ફરક એટલો છે કે એ સ્ત્રી કોઈ ને કહી નથી શકતી
એ પત્ની છે તમારી તમારા બાપ ની મિલકત નથી...🙈🙈🙈

-Riya Patel

Gujarati Sorry by Riya Patel : 111819495
Narendra Parmar 4 year ago

ક્યારેક આંખે થી જોયું હોય તે છતાંય તે ખોટું પણ હોય આમ અંધારામાં તીર ના હોય ... 👌👍

Pandya Ravi 4 year ago

સહમત હો,પણ ક્યારેક પત્ની પણ કરતી હશે ને??

man patel 4 year ago

તમારી હિંમત....powerfull

man patel 4 year ago

U r absolutely right

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now