મારા મિત્રો મારા ગુરુ સમાન છે.
જેમાંથી કોઈએ મને હસતાં શિખવાડ્યુ, કોઈએ સહન કરતાં શિખવાડ્યું, કોઈએ જોક કરતાં શિખવાડ્યું, કોઈએ એડજસ્ટ કરતાં શિખવાડ્યું,કોઈએ લડતાં શિખવાડ્યું, કોઈએ પોઝિટિવ રહેતાં શિખવાડ્યુ, કોઈએ પ્યાર કરતાં શિખવાડ્યું.
આવા મારા ભિન્ન ભિન્ન હુનરમાં (વિષય) કુશળતાં પ્રાપ્ત મિત્રો (ગુરુ) ને આજના ગુરુ પૂર્ણિમા ના પાવન પર્વ નિમિત્તે દિલથી વંદન સાથે હાર્દિક શુભેચ્છાઓ
-Deepak Vyas