હું કોઈ દિવસ રિસાઈ જા ઉ તારાથી,
તો તું મનાવવાની ઉતાવળ રાખજે..,
અને ,હું માની જવાની ઉતાવળ રાખીશ..,
જેથી ,મહોબ્બત નો વહેવાર નિરંતર ચાલ્યા કરે...

-Mrs Farida Desar

Gujarati Shayri by Mrs Farida Desar : 111818196

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now