એક રચના....👇👇👇
દુ:ખને આજ તારા ફેકી દયે,
લમણામાં બે એના ઝીંકી દયે.
ક્યાં સુધી દુ:ખોના રોદણા રોઇશે?
આહૂડાને આજ તારા રોકી દયે.
કેટલું નહીં કેવું જીવ્યા મહત્વનું?
કરેલા પાપને આજ તારા પુકી દયે.
સાચી મોટાઈ સાદાઈમા છે યાર,
દુર્ગુણોને આજ તારા ફૂંકી દયે.
જીવવા જેવો સમય છે યારો ,
તારું મારું કરવાનું આજ મુકી દયે.
-"મોજીલો" માસ્તરc