આ વાતાવરણમાં ભેજ છે કે દિલ પર છવાઈ ભીનાશ છે,
હોઠોની લાલી લાલમલાલ છે કે પ્રેમની પાંગરતી રતાશ છે,
ગાલ પર શરમના શેરડા છે કે મદભરી સાંજની આ નરમાશ છે.
સાજનના સાથની છે અસર કે
ફૂલોની આ કુમાશ છે !

'ઊર્મિ'

-Manjula Gajkandh

Gujarati Poem by Manjula Gajkandh : 111818054

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now