લાગ્યો આજે ચાલવા ને સતત
ન જાણે ક્યાંક કશુંક વહેવા લાગ્યું
આંખલડી ઉભરુ ઉભરુ થવા લાગી
થયો હાવી ડર તણો શત્રુ
કર્યા વિહવળ મન તણા સ્પંદનો

-Shree...Ripal Vyas

Gujarati Quotes by Shree...Ripal Vyas : 111817668

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now