પીરામીડ

જો
નદી
વહેતી
બે કાંઠેથી
કિનારે જઈ
કેવી ટકરાય
પલળી ‌ આંખો એની
સંગ‌ કચરો તણાય
સોગંદ ખાઈને માનવી
જેને પૂજે એને કરતો મેલો
હે નર નદી કોને કરે પોકાર

નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા કચ્છ

Gujarati Poem by Naranji Jadeja : 111817660

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now