ગોટયા ને બધા મિત્રો અને સગવહાલા watsapp અને FB પર congratulations કહેતા હતા,, કારણ કે ગોટયા નો સન ભણવામાં યુનિવર્સિટી માં ફર્સ્ટ આવ્યો હતો , એટલે બધાંનો આભાર માનવા માટે એક વાક્ય બનાવ્યું અને બધાને કોપી પેસ્ટ કરવા માંડ્યો, લોચો ત્યાં વાગ્યો કે,
ગોટયા ના નજીક ના મિત્રે એક મેડિકલ ઈમજન્સી watsapp પર મોકલી કે ' યાર , બહુ જ ડાયેરિયા થયા છે, શું કરું '
અને ગોટયાએ કોપી પેસ્ટ કર્યું:
' ભગવાન ના આશીર્વાદ થકી આ મંગલ કાર્ય પૂર્ણ થયું, ભગવાન નો ખૂબ ખૂબ આભાર '
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄