0️⃣8️⃣ 0️⃣7️⃣ 2️⃣0️⃣2️⃣2️⃣
*સંબંધ મોટા નથી હોતા,સંબંધ સાચવનારા મોટા હોય છે,ખોવાઈ જવું પડે છે,પારકા ને પોતાના કરવામા, બાકી ઓળખાણ તો બધાની બધે હોયજ છે,"લાગણી આપણી "સંબંધ" આપણો,નિભાવો ત્યારે ખબર પડે કોણ આપણું,એટલે તો મોજ થી જીવી લેવુ સાહેબ,કેમ કે રોજ સાંજે સૂરજ નહી પણ આ અનમોલ જીંદગીનો એક કિમતી દિવસ ઘટી જાય છે...!!*
*‼️‼️જય ગજાનન‼️‼️*
*🍀સુ પ્રભાત🍀*