વરસતો વરસાદ એ રુદન છે ધરતી માટે નું....
કે પછી વ્હાલ છે ઘણા સમય થી સાચવેલુ ...
અને ધરતી ને પણ પરવાહ કેટલી વરસાદના લાગણીની...
એટલે એ તો તૈયાર બસ તરબતર થઈ ને ભીંજાવવા....
અંગેઅંગ ખીલવીને પ્રેમની પરાકાષ્ઠા માણવા....
રુદન હોય,પ્રેમ હોય,ગુસ્સો હોય કે વ્હાલ હોય શું ફેર પડે?.....
અહીં પ્રેમ તો બસ પ્રેમ છે બધું જ સ્વીકારી અંતરમાં સાચવવા તૈયાર....
-Tru...