નેટવર્ક ના ટાવર પર આજે
એટલો પવન ફુંકાય છે કે,

"બૈરી" ને ફોન લગાવું છું ને
"બેનપણી" ને લાગી જાય છે.
🤣🤣

-Salil Upadhyay

Gujarati Jokes by Saliil Upadhyay : 111817283

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now