રોજ ઈચ્છાનો સ્વયંવર થાય છે,

રોજ મનની માછલી વીંધાય છે.

🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

બળબળતો *તાપ* છોડીને,
છાંયડે કેમ જાઉં..???
મારા *પડછાયા માં પતંગિયુ સુતું છે.*

(ઘરની દરેક જવાબદાર વ્યક્તિને અર્પણ.)...

Gujarati Motivational by Parag Gandhi : 111817204

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now