Gujarati Quote in Microfiction by Tru...

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રોજ કરતા આજે મંદિરમાં ભીડ થોડી ઓછી હતી.ભક્તો મનભરી દર્શન કરી ધન્યતા અનુભવે એવો પ્રયત્ન કરી રહ્યા હતા.એટલામાં દર્શન કરવા એક પર્યટકોનું ટોળું આવ્યું અને મંદિર ભક્તોથી ભરાઈ ગયું.એમાં થી ઘણા તો મંદિરમાં પ્રવેશતા જ ફોન કાઢી ને ફોટોઝ કલિક કરવા લાગ્યા.
આ જોતાં જ પૂજારી થોડાં ગુસ્સામાં બોલ્યા,પહેલા પ્રભુના દર્શન તો કરી લો કે પછી મોબાઇલમાં ઘરે જઈ ને કરશો?
આ સાંભળતાં જ બધા ઝડપ થી આંખો બંધ કરીને દર્શન કરવા લાગ્યા.........

good morning........

Gujarati Microfiction by Tru... : 111817182
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now