બંધ મુઠ્ઠી થઈ પણ
રેત સમ તું સરી ગઈ
હવે વધ્યું તો માત્ર
એ રેત નું કણ
જેના લીધે એક
જિંદગી મટી ગઈ

-જતીન ની કલમ

Gujarati Shayri by જતીન ની કલમ : 111816552

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now