Gujarati Quote in Poem by Manjula Gajkandh

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વર્ષાની છાંટ જરા પડી હૈયા પર
ને અમે નખશિખ ભીંજાયા,
આહલાદ હતો ભેજનો કે સાજન
સંગતની હતી ભીનાશ!
વાદળ બહાવરું બન્યું કે પછી
વાલમ અનરાધાર વરસી રહ્યા!
ભીતર સુધી ભીનાશ પ્રસરી ને
જગત આખું પ્રેમમય બની ગયું!
'ઊર્મિ'

-Manjula Gajkandh

Gujarati Poem by Manjula Gajkandh : 111816298
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now