વાદળ નું પણ કેવું?
બિલકુલ સ્ત્રી જેવું...

બંધાવું
વરસવું અને
વિખાઈ જવું...

ઝીલવાની પાત્રતા સામે હોય કે ન હોય
પણ આપી દીધાનો સંતોષ
અદભુત હોય છે સ્ત્રીને...

ન આશ...
ન પ્યાસ...
થોડો વિશ્વાસ ને
ખાસ એહસાસ

આ છે સ્ત્રી...સ્ત્રી....
જેને સમજવા જશો તો ગ્રંથ લાગશે....પણ....એની સાથે જીવશો ને તો....વસંત 👌🏼 લાગશે...💞

Gujarati Poem by Parmar Narvirsinh : 111816049

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now