ગાજતી વાગતી રથયાત્રા,
વાદળ પર થઈને સવાર,
વીજળી છડી પોકારતી,
મોરલાનો સાથ ટહુંકાર.
કચ્છી માડૂ઼ના હૈયે છલકે,
અષાઢી બીજની રસધાર.
'ઊર્મિ'
કચ્છી નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ...

-Manjula Gajkandh

Gujarati Poem by Manjula Gajkandh : 111815953

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now