જેમ રાજનીતિ મા સ્વાથૅ પુરો થયા પછી પાર્ટી બદલાઈ જાય છે;;;
તેમ સંબંધોમાં આજકાલ કંઈક એવુજ જોવા મળે છે
સ્વાથૅ પુરો થયા પછી તું કોણ અને હું કોણ,,,?

Gujarati Whatsapp-Status by Jigna Pandya : 111815730
man patel 4 year ago

તમને અષાઢી બીજની ની શુભકામનાઑ....તમે અને તમારા પરિવાર સુખી રહે , સમૃદ્ધ રહે આવી જગન્નાથ ભગવાન ને પ્રથના..

man patel 4 year ago

હા તમે એકદમ સાચું કહો છો...

Jigna Pandya 4 year ago

ઇતો જેમને સ્વાથૅ ના ઘા વાગ્યા હોય એજ સમજી શકે 🙏

man patel 4 year ago

અત્યારે તો રાજનીતિ તો બહુ ખરાબ છે ... પણ સંબંઘમાં તો થોડું સારું છે ... સંબંધ હોય ત્યાં ઘણા લોકો સમજે છે .. સંબધમાં આપણે સમજાવીઍ તો લોકો સમજે છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now