તાન્કા
કિસ્મતનો આ
ભયાનક ચહેરો
ઘૂમે સદાય,
આસપાસ ચોપાસ
બને દર્દ આભાસ..
'ઊર્મિ'

-Manjula Gajkandh

Gujarati Hiku by Manjula Gajkandh : 111815580

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now