સંબંધ મોતીને સહનશીલતાની એવી મજબૂત દોરમાં પરોવો કે અભાવ અને અબોલા રૂપી કાતર ચાહે તોયે એને કાપી ન શકે. સંબંધો જેટલા સાચા અને પાકા એટલું જીવન સરળ અને સુંદર...
'ઊર્મિ'

-Manjula Gajkandh

Gujarati Quotes by Manjula Gajkandh : 111815285

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now