છાંયડો મળે ને ચિંતામણી ભાગે
જાણે સુખ તણા જીવડાંને સાતા વળે
પાલવ જાણે મમતા નો કે
નજર જાણે તીક્ષ્ણ પિતૃની
નિરાંત નો શ્વાસ તો ત્યાંજ મળે
જ્યાં થાય અહેસાસ છાંયડા સમા પ્રેમનો

-Shree...Ripal Vyas

Gujarati Quotes by Shree...Ripal Vyas : 111815204

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now