એક આદત પડી છે આંખને ,
ચોક્કસ સમયે પા પ ણ ઢળેલી રહે છે,
ઈંતજારમાં આંખ રસ્તા ભ ણી તળ વળેલી રહે છે,
તારું આગમન થાય જો વરસાદની જેમ,
તો હું ભીંજાઈ જવું જરા હું, ફોરમ
મહોબ્બતમાં પલળવાની આશ એક થયેલી જ રહે છે...❤

-Mrs Farida Desar

Gujarati Shayri by Mrs Farida Desar : 111815130

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now