વાત ક્યાં એમ જ, માત્ર" ગુડ નાઈટ" કહેવાની હતી...જ....
એ તો આંખો ને પલકો નું આવરણ
ઘેરી વળે
એ પહેલાં તારી તસ્વીર ને
આંખો થી દિલ માં સમાવી લેવાની હતી....
*અનુરાગ બાસુ*

Gujarati Blog by Anurag Basu : 111815034

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now