જ્યારે પણ થાય હું કંઈ જ નથી,
તું આવી મને ખાસ બનાવી દે છે,
કેમ આટલી લાગણી, આટલો પ્રેમ કરે છે?
કેમ મારામાં આમ વિશ્વાસ જગાવી દે છે?


-Feelings Academy

Gujarati Whatsapp-Status by સ્પર્શ... : 111815021

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now