તારી યાદોમાં હું છું,
તારા દિલમાં હું છું,
બસ સફર કરી લઈએ,
કિનારા સુધી કેમ કે,
મઝધારે કદાચ નાવ,
સાથ છોડી પણ દે...

- હાર્દિક સંખાવરા

Gujarati Blog by Hardik Patel : 111814732

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now