મન ની લાગણીઓ વરસી રહી છે પ્રેમ નો વરસાદ બની ને તારા પર,
જ્યારે તું નજર નાખે છે મારા પર,
તારી નજરો ના બાણ વાગે છે જ્યારે,
એના ઘા પડે છે મારા રદય પર.

-AR Bharvad

Gujarati Shayri by Aarti bharvad : 111814719

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now