જીવન કોરા કાગળ જેવું.....

જેને ન તો લખીને ભરી શકાય...,
કે ન તો ડૂચો વાળીને ફેંકી શકાય!

-Nency R. Solanki

Gujarati Blog by Nency R. Solanki : 111814125

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now