છે જિંદગી ઘૂઘવતો સાગર અને ,
સમંદરની છોળો નો અવાજ ,
આપનું શું કહેવું છે ..?
છે જિંદગી મંઝિલની સફર અને ,
પાણીનો પ્રવાહ ,
આપનું શું કહેવું છે ..?
છે જિંદગી એક કાગળ ની કવિતા,
અને ગઝલ સરિતા,
આપનું શું કહેવું છે ..?
કવિઓ ની મહેફિલ માં જઈ,
રજૂઆત કરી..,
"ફરીદા" કવિ કહે છે જિંદગી ,
કવિઓની પ્રણેતા આપનું શું કહેવું છે....??
-Mrs Farida Desar