એણે પૂછ્યું, "જિંદગી" એટલે શું?🤔
મેં કહ્યું.... ફક્ત તું અને તું જ... 💖👸🏻

એણે પૂછ્યું, "પ્રેમ" એટલે શું ?🤔
મેં કહ્યું.... તું કરે અને હું ચાહું .💞

એણે પૂછ્યું, "વરસાદ" એટલે શું ?🤔
મેં કહ્યું.... તું પલળે અને હું ભીંજાઉ .🌧️

એણે પૂછ્યું, "દોસ્તી" એટલે શું ?🤔
મેં કહ્યું.... તું બાંધે અને હું નિભાવુ .
💞
એણે પૂછ્યું, "વેદના" એટલે શું?🤕
મેં કહ્યું.... તું સહન કરે અને હું રડી લઉં .😢

એણે પૂછ્યું, "સંબંધ" એટલે શું ?🤔
મેં કહ્યું.... તું બંધાય અને હું ય બંધાઊ..🥰

એણે પૂછ્યું, "નસીબ" એટલે શું ?😇
મેં કહ્યું.... દરેક જન્મ માં મળીએ તું અને હું....💞🫂Pagal

Gujarati Whatsapp-Status by Manoj Leuva : 111813680

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now