આ અંધારી રાતે શોધ્યા કરું તુજને ,
ખબર છે દી વો લઇ શોધુ તો પણ તુ હાથ નહીં આવે,
પણ આ દિલ નું શું કરું ..? ફોરમ
જેને પ્રત્યેક પળ બસ તારી જ યાદ આવે...

-Mrs Farida Desar

Gujarati Romance by Mrs Farida Desar : 111813530

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now