આ દુનિયાથી પરે એક બારી હોય છે , જ્યાંથી પોતાની વસ્તુ નજરે પડે છે. જયારે તે વસ્તુ મેળવી લેશો આત્મસંતોષ હૃદયમાં સ્થાન મેળવી લેશે.

ગિરિમાલસિંહ ચાવડા

Gujarati Thought by Chavda Girimalsinh Giri : 111812981
Mrs Farida Desar 4 year ago

ભાઈ દિલના દરવાજા ખુલ્લા હોય તો બધું થાય બાકી ગમે તેવી બારીમાંથી કશું દેખાતું નથી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now