Gujarati Quote in Hiku by Swara Shah

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

✨હાઈકુ✨

પ્રેમ એટલે
ભવે ભવનો રાધા;
સંગ સંગાથ

પ્રેમ સદાયે
જીવિત છે રાધાનો;
શ્વાસોશ્વાસ માં

મુરલી સંગ
ખોવાઈ, ભાન ભૂલે;
એ રસેશ્વરી

રાધા કૃષ્ણનો
શાશ્વત પ્રણય દિલે;
સદાય શ્વસે

નથી જ શક્ય
મિટાવવું અસ્તિત્વ;
રાધા કૃષ્ણનું

-સ્વરા

Gujarati Hiku by Swara Shah : 111812738
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now