પ્રેમમાં વિષાદ અને પ્રસન્નતાથી પર પણ કશુંક હોય છે,… ઘટનાઓમાં જિવાતો પ્રેમ કદાચ એ ભાવો લાવે પણ મનની અંદર ધબેરાઈ ગયેલો પ્રેમ કેવો સ્થિર અને નિર્મળ લાગે છે! ક્યારેક તો એવું પણ થાય કે જાણે ભાવનું હજી સુધી નામ પાડી શકાયું નથી…..

Gujarati Book-Review by naina : 111812593

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now