પોતાના જ પૂર્વગ્રહ ના જેલ ની દીવાલો વચ્ચે કેદ
થઈ જતો માણસ ગ્રહો ના સ્થાન શોધવા મથે છે.

નથી ખબર એને કે ગ્રહ ક્યાં નડે છે,
મને અને તમને બધાં ને પુર્વગ્રહ જ નડે છે...

-Dave Yogita

Gujarati Whatsapp-Status by Dave Yogita : 111812492

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now