પ્રેમ કરજો તો આ વરસાદ જેવો કર જો,
કા તો બનજો વર્ષાની હેલી,
ને ..,
કા વાદળો જેમ વરસ જો,
પ્રેમ અનરાધાર કરજો...

-Mrs Farida Desar

Gujarati Romance by Mrs Farida Desar : 111812373

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now