સ્નેહનું સરોવર હિલ્લોળે ઊરમાં,
સ્પંદનો ભીના, ઉમટે લાગણી પૂરમાં.
શબ્દ ઝંકાર મન વીણા નાદ ગૂંજે 'ઊર્મિ',
પ્રેમગીત સરે ધબકારના લય, તાલ, સૂરમાં.
'ઊર્મિ'

-Manjula Gajkandh

Gujarati Poem by Manjula Gajkandh : 111812125

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now