વાતાવરણ માં અણધાર્યો બદલાવ આવ્યો....
વીજળી ના ચમકારા⚡⚡
ધૂળ ની ડમરીઓ
જોરદાર વરસાદ⛈⛈⛈
નાક ને તરબતર કરતી ધરતી ની સોડમ 😉
આવા રોમાંચક વાતાવરણ માં તે દોડતી આવી🏃🏻♀
પતિદેવ તો TV જોવા માં મશગુલ...
તે કશું પણ સમજે તે પહેલાં
તેમનો હાથ પકડીને
ખેંચીને ધાબે લયી ગયી🏃🏻♀🏃🏻
પતિદેવ ના રોમ રોમ માં રોમાન્સ વ્યાપી ગયો😍💑😘
તેમની આંખ માં આંખ પરોવી ને તે બોલી....👀👧🏻👀
*છૂંદા નું તપેલું હું લઉ છું*,
*તમે જલ્દીથી ગાદલા ગોદડાં* *ઉપાડી લો*.