નફરતવાળો પ્રેમ કે જબરદસ્તી વાળો પ્રેમ એનો હતો એ નહીં સમજી શક્યો,
એમ કહેતી કે હંમેશા આપણે સાથે રહીશ એને તો પ્રેમમાં કરાર કર્યો હતો...
હું જ નહીં જાણી શક્યો તેના ચહેરાના મુખોટાની સાચી હકીકત,
એને તો અમારી લાગણી સાથે રમવાનો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો...
મેં તો જીવનભર સાથે રહેવાના સપનાં જોયાં હતાં,
એ તો અધવચ્ચે સાથ છોડીને કોન્ટ્રાક્ટ અધૂરું રાખ્યો હતો....
પ્રેમમાં કોઈ કરાર ના હોય હું પણ એમજ વિચારતો હતો પહેલાં તો,
જયારે જોયું આવું ત્યારે ખબર પડી કે એને પણ લવ કોન્ટ્રાક્ટ કર્યો હતો....
-Bhargav Jagad