જણસ અમૂલી અમસ્તી બનાવી નાખી છે
પરાયા શહેરમાં વસતી બનાવી નાખી છે
જગતના લોકમાં જ્યારે ગજુ ન જોયું ‘મરીઝ’,
મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે

Gujarati Shayri by Shubham : 111811429
ધબકાર... 4 year ago

મેં જાત પસ્તીના ભાવે વેચવા દીધી, પસ્તી ખરીદવાની તે તસ્દી એ ન લીધી.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now